Category Archives: Gujarati

breakfast-health-tips-of-the-day

Importance of Morning Breakfast

સવારના નાસ્તાનું મહત્વ આધુનિક જીવન વધુ પડતું વ્યસ્ત થઇ ગયું છે. તેથી આખો દિવસ કામ કરવા માટે શરીરને પર્યાપ્ત માત્રામાંઊર્જાની આવશ્યકતા હોય છે. આ ઊર્જા માટે સવારનો નાસ્તો જ યોગ્ય આહાર છે. breakfast-health-tips-of-the-day વાસ્તવમાં રાતના ભોજન બાદ લાંબા સમય સુધી કાંઇ ખાતા નથી હોતા,તેથી સવારનો નાસ્તો…
Continue reading
kidney-stone-homoeopathic-medicine-treatment-in-rajkot-gujarat-%e0%aa%aa%e0%aa%a5%e0%aa%b0%e0%ab%80-%e0%aa%a8%e0%ab%80-%e0%aa%b9%e0%ab%8b%e0%aa%ae%e0%ab%8d%e0%aa%af%e0%ab%8b%e0%aa%aa%e0%ab%87

પથરી

પથરી કીડની, મૂત્રવાહિની કે મૂત્રાશય જેવા મૂત્ર વહનપંથમાં થાય છે. પથરી ગોલબ્લેડરમાં પણ થતી હોય છે. પેશાબમાં જોઈતા પ્રમાણમાં ક્ષાર હોય છે. પેશાબમાં ક્ષારનું પ્રમાણ વધતા તે જમા થઈ પથરી બને છે. પથરીની તકલીફ સ્ત્રીઓ કરતાં પુરુષોમાં વધારે પ્રમાણમાં જોવા મળે છે. બાળકોમાં પણ પથરી થવાનો સંભવ રહે છે. પથરી…
Continue reading

વ્યક્તિગત સ્વાસ્થ્ય

આપણે જે ખોરાક ખાઇએ છીએ, જે રીતે આપણું શરીર સ્વચ્છ રાખીએ છીએ, શારીરિક કસરત અને સલામત જાતીય સંબંધ, આ દરેક પરિબળો શરીરના સારા સ્વાસ્થ્યમાં ખૂબ જ મોટી ભૂમિકા ભજવે છે. ઘણાંબધાં રોગો સ્વચ્છતાના અભાવને કારણે થાય છે. પરોપજીવીઓ, કરમિયા, ખસ, દાંતમાં સડો, ઝાડા, મરડો વગેરે વ્યક્તિગત સ્વાસ્થ્ય વિજ્ઞાનના અભાવને કારણે…
Continue reading

સ્થૂળતા

સ્થૂળતા કેજેને આપણે મેદસ્વીતા , મોટાપો, ફેટ વગેરે નામથી પણ ઓળખીએ છીએ. સ્થૂળતા એ એક એવી સ્થિતિ છે, જેમાં શરીરની એડિપોઝ પેશીમાં વધારાની ચરબી સામાન્યપણે એકઠી થાય છે અને શરીરના ઇચ્છનીય વજન કરતા 20 ટકા વધારો થાય છે. સ્થૂળતા(મેદસ્વીતા)ની શરીર પર થતી આશરો ... • સ્થૂળતાની કેટલીક નકારાત્મક આરોગ્ય અસરો છે…
Continue reading

ટ્રાયજેમીનલ ન્યુરાલ્જીયા

ટ્રાઇજિનીનલ નર્વ (ચેતા) મગજના પોલાણમાંથી નીકળી ચહેરા ઉપર ડાબી અને જમણી એમ બન્ને બાજુ સંવેદના પહોંચાડવાનું કાર્ય પાંચમી ફેસિયલ નર્વ કરે છે. જેને ટ્રાઇજિનીનલ નર્વ (ચેતા) કહે છે. જે આંખ, કાન, ભ્રમર, કપાળ, લમણાં, નાક ઉપર અને નીચેના જડબા, ગળાની ઉપર નીચે અને પાછળના ભાગ સુધી પથરાયેલી હોય છે. ટ્રાયજેમીનલ…
Continue reading

તણાવ અને મનોપચાર

પરિચય તણાવ વિનાના જીવનની કલ્પના થઈ શકે નહિ. તણાવ એ જીવનનો એટલો અવિભાજિત હિસ્સો છે કે જેને સામાન્ય વ્યકિતત્વના વિકાસ માટે જરૂરી ગણવામાં આવે છે. તેમ છતા પણ જો આ તણાવો જો વધારે પડતા તીવ્ર બની જાય તો તે ગંભીર મનોવિકૃતિ માટેનું કારણ અથવા માનસિક બીમારી ને નોતરનાર બની શકે…
Continue reading

સ્વાઈન ફ્લૂ

સ્વાઈન ફ્લૂ (H1N1) શું છે ? સ્વાઈન ફલૂ એક શ્વાસોશ્વાસથી ફેલાતો ચેપી રોગછે, જે H1N1 ઈન્ફલ્યુએન્ઝા વાઇરસના ઇન્ફેક્સના કારણે ફેલાય છે, જો કે આ વાયરસ એપ્રિલ 2009માં પ્રથમ શોધી કઢાયો, ત્યારે તેમાં ડુક્કર, એવીયન (પક્ષી) અને મનુષ્ય ઈન્ફલ્યુએન્ઝાના વાયરસના જનીનનું સંમિશ્રણહતું. મોટાભાગના લોકોએ માત્ર હળવાં લક્ષણોનો અનુભવ કર્યો છે,કેટલાકે વધુ…
Continue reading

સાંધાના દુઃખાવા

સાંધાના દુઃખાવા માનવ શરીરમાં નાના મોટા મળીને ૨૦૬ હાડકા છે જેમાં ૨૨ ખોપરીના અને મોંના, ૬ કાનના, ૧ ગળાનું, ૪ ખભાના, ૨૫ છાતીના, ૨૬ કરોડરજ્જુના, ૬ હાથના અને બાવડાના, ૫૪ હાથના, ૨ પેલ્વીસ (થાપાના), ૮ પગના, પર પગના પંજાના ગણી શકાય. સાંધો (જોઇન્ટ) આ હાડકા એક બીજા સાથે જોડાય તેને…
Continue reading
homeopathy-little-known-facte-who-recognizes

હોમિયોપેથી એટલે શું?

હોમિયોપેથીનો પરિચય અને ઇતિહાસ હોમિયોપેથી એક વિકલ્પીક ચિકિત્સાપધ્ધતિ છે. હોમિયોપેથીને પ્રારંભિક(૧૭૯૬) વૈજ્ઞાનિક રૂપ આપનાર હતા ડૉ. સેમ્યુઅલ હાનેમન્ન(1755-1843). હોમિયોપેથીનો આધારભૂત નિયમ લગભગ ૨૫૦૦ પેહલા હિપ્પોક્રેટીસ દ્વારા વર્ણવાયો હતો. હાનેમન્ન દ્વારા ૨૦૦ વર્ષ પેહલા શોધવામાં આવેલી આ વૈજ્ઞાનિક પદ્ધતિ કુદરતી અને પ્રસ્થાપિત હોવાને કારણે તેના અનુસરણમાં સતત વધારો થતા આજના સમયમાં…
Continue reading
 

Watch Dragon ball super